હળવદ: હળવદ તાલુકાના સુખપર ગામના બોર્ડ પાસે સેવાભાવી યુવાનો દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ શરૂ કરાયો..
Halvad, Morbi | Sep 15, 2025 હળવદ તાલુકાના સુખપર ગામના બોર્ડ પાસે નેશનલ હાઈવે પર સેવાભાવી યુવાનો દ્વારા આગામી નવરાત્રી તહેવાર અનુસંધાને કચ્છમાં માતાજીના મઢ ખાતે પદયાત્રાએ જતા યાત્રાળુ માટે નિઃશુલ્ક ખાવા-પીવા, રહેવાસીની તમામ સુવિધાઓ સાથે સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંગે આયોજક યુવાનો દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી છે....