વડોદરા દક્ષિણ: તરસાલી તથા સોમા તળાવ વિસ્તાર માં પોલિસ નું કોમ્બિંગ
વડોદરા શહેરના ડીસીપી ઝોન ત્રણ વિસ્તારમાં આવતા સોમા તળાવ તથા તરસાલી ના વિસ્તારોમાં ડીસીપી અભિષેક ગુપ્તાની અને એસીપી પ્રણવ કટારીયા ની અધ્યક્ષતામાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જરૂરી દસ્તાવેજો ત્યાં રહીશોના ચકાસવામાં આવ્યા હતા.