વાલિયા: વાલિયાના શીનાડા ગામના મંદિર ફળિયામાં નજીવા મુદ્દે ચાર મહિલાઓએ પાડોશીઓને ધારીયા વડે હુમલો કરી માર માર્યો હતો.
Valia, Bharuch | Jun 10, 2025
વાલિયા તાલુકામાં આવેલાં શિનાડા ગામ મંદિર ફળિયામાં રહેતા લલ્લુ મૂળજી વસાવાની બાજુમાં રહેતી ગંગાબેન રાવજી પરમાર તેમજ તેમની...