જામનગર શહેર: ઉપરવાસમાં ભારે વરસાદને પગલે શહેરની જીવાદોરી સમાન લખોટા તળાવ પાણીથી છલોછલ ભરાયું
Jamnagar City, Jamnagar | Sep 6, 2025
જામનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાપકી રહ્યો છે, શહેરની જીવાદોરી સમાન લાખોટા તળાવમાં ઉપરવાસમાં...