ભચાઉ: આગામી તહેવારોને અનુલક્ષીને કસ્ટમ ચાર રસ્તા સહીત વિવિધ વિસ્તારોમાં ભચાઉ પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકીંગ
Bhachau, Kutch | Aug 28, 2025
પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી DySp સાગર સાબડાની આગેવાની હેઠળ અને ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ એ એ...