સાવરકુંડલા: કોમી એકતાનું જીવંત પ્રતિક,સાવરકુંડલામાં ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદની સંયુક્ત ઉજવણીથી ઝળહળ્યું શહેર
Savar Kundla, Amreli | Aug 30, 2025
સાવરકુંડલા શહેરમાં આ વર્ષે ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદની ઉજવણી એકસાથે થતા શહેરમાં અનોખું દૃશ્ય જોવા મળ્યું. હિન્દુ અને...