હિંમતનગર: ટાવર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 'રન ફોર યુનિટી'નું આયોજન, ધારાસભ્ય, સાંસદ રહ્યા ઉપસ્થિત
હિંમતનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 'રન ફોર યુનિટી'નું સફળ આયોજન કરાયુ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલના હસ્તે દોડને પ્રસ્થાન કરાવાયું; રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા સંકલ્પ લેવાયો હતો. ભારતના લોખંડી પુરુષ અને સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ, 'રાષ્ટ્રીય એકતા દિવસ'ના અવસરે આજે હિંમતનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "રન ફોર યુનિટી"નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડનો