અંકલેશ્વર: પોલીસે ESIC હોસ્પિટલની સામે યોગી એસ્ટેટ જતા માર્ગની બાજુમાં ગ્રીન બેલ્ટમાં ઝાડ નીચે જુગાર રમતા 4 જુગારીયાઓને ઝડપી પાડ્યા
Anklesvar, Bharuch | Aug 18, 2025
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલની સામે યોગી...