સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ ટીમ તેના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મીલ 40 વાળા રોડ પર નજીક પાસે એક શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેની પાસે રહે થેલીમાં કલાસી લેતા તેની થેલીમાં પ્લાસ્ટિકની ચાઈનીઝ દોરી ના ફિરકા નંગ ચાર મળી આવ્યા હતા આથી તેની પૂછપરછ આજતાં તેનું નામ હુસેનભાઈ મોવાર હોવાનું અને તે ખાટકીવાડ સુરેન્દ્રનગર ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું અતિ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી