માંગરોળ: ઝંખવાવ ગામે પશુપાલક નો ઘાસચારો લાવવા માટે નો છોટા હાથી ટેમ્પો લઈને નોકર ભાગી જતા ફરિયાદ થઈ
Mangrol, Surat | Sep 26, 2025 માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે પશુપાલકનો ઘાસચારો લાવવા માટેનો છોટા હાથી ટેમ્પો લઈને નોકર ભાગી જતા પશુપાલકે નોકર અશ્વિન જયંતિ રાઠવા અને તેની પત્ની કાજલ અશ્વિન રાઠવા રહે થાંભલા ગામ તાલુકો બોડેલી જિલ્લો વડોદરા વિરુદ્ધ ઝંખવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે