કાંકરેજ: થરા માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખે જીએસટી ના સુધારા મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી
ઓગડ તાલુકાના થરા માર્કેટયાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ આજે બુધવારે પાંચ કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજી અને કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી માં જે સુધારો કરવામાં આવ્યો છે તેને લઈ અને વિગતો આપી હતી.