વેરાવળની જીવાદોરી સમાન હિરણ - 2 ડેમ 85 ટકાથી વધુ ભરાયો, ડેમનું લેવલ જાળવવા એક દરવાજો 0.10 મીટર ખોલાયો,14 ગામોને એલર્ટ
Veraval City, Gir Somnath | Aug 19, 2025
ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે વેરાવળ સહિત આસપાસના તમામ તાલુકાઓમાં પણ...