નવસારી: ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો બાદ પશુપાલકો મુકાયા ફળિયા ખાતેથી ખેડૂતે પોતાની પ્રતિક્રિયા આપી
ધોધમાર વરસાદ જે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડ્યો હતો અને ત્યારબાદ નવસારીની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં પણ જે નુકસાન થયું છે ખેડૂતોને ત્યારબાદ પશુપાલકોને નુકસાન થયું છે હવે પશુપાલકોને ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળી રહેતો નથી જે ચિંતા માં મુકાયા છે.