સાગબારા: ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા ના સમર્થનમાં, આમ આદમી પાર્ટીના નેતા કરણભાઈ બારોટે સર્કિટ હાઉસ ખાતેથી માહિતી આપી.
Sagbara, Narmada | Aug 28, 2025
આમ આદમી પાર્ટીના નેતા કરણભાઈ બારોટના જણાવ્યા મુજબ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ને ભાજપ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને...