જૂનાગઢની ધંધુસર પ્રાથમિક શાળાની મુલાકાત અનીલકુમાર રાણાવસીયા એ લીધી હતી અને શાળાનો શૈક્ષણિક માહોલ, સ્વચ્છતા તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું આ તકે બાળકો સાથે વાર્તાલાપ કરી બાળકોને અપાતા શિક્ષણની ગુણવતા તપાસી હતી તેમજ મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ચકાસણી કરી.