હિંમતનગર: ભાણપુર ગ્રામ પંચાયત દ્વારા દબાણો હટાવ્યા બાદ લારીખલ્લા ધારકો માટે જ વૈકલ્પિક જગ્યાની સફાઈ હાથ ધરાઈ
Himatnagar, Sabar Kantha | Aug 19, 2025
હિંમતનગર તાલુકાના પાણપુર (સવગઢ) ગ્રામ પંચાયત દ્વારા અગાઉ પાણપુર પાટિયા વિસ્તારમાં લારી ગલ્લા ના દબાણ દૂર કરવામા આવ્યા...