જસદણ: જસદણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નાં હસ્તે કમળાપુર કડુકા મદાવા રોડ નું ખાતમુહૂર્ત કર્યું
Jasdan, Rajkot | Apr 10, 2025 જસદના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નાં હસ્તે કમળાપુર કડુકા મદાવા રોડ 250 લાખનાં ખર્ચે રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કેબિનેટ મંત્રી કુરજીભાઈ બાવળિયાનો આભાર માન્યો હતો