ચુડા: ચુડા તાલુકા પંચાયત મા પ્રમુખ બદલાયા નવા પ્રમુખ તરીકે હાલના ઉપ પ્રમુખ વિનોદભાઈ વાઘેલા ની વરણી કરવામાં આવી
ચુડા તાલુકા પંચાયત પ્રમુખ ઇશ્ચરભાઇ માધર જેઓ પોતાના અંગત કારણોસર એક મહિના સુધી રજા પર ઉતરતા હાલ માં ચુડા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ વિનોદભાઈ વાઘેલા ને સર્વાનુમતે ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોયા સ્વામિનારાયણ મંદિર ના સંતો તથા જિ. પંચાયત ચેરમેન જશુભા સોલંકી, તનકસિંહ રાણા, ઘનશ્યામભાઈ રોજાસરા, ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.