હનુમાન ટેકરી ખાતે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જવાનો ખાડા પૂરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Palanpur City, Banas Kantha | Aug 27, 2025
પાલનપુર શહેરના હનુમાન ટેકરી ખાતેથી પસાર થતાં નેશનલ હાઇવે પર મોટા ખાડા પડી ગયા છે જેને લઇને નાના વાહનચાલકોને અકસ્માત...