શહેરા: શહેરા - ગોધરા હાઇવે પર આવેલા પશુ દવાખાનાની સામેના હાઇવે માર્ગ પર વરસાદી પાણી ભરાયા
Shehera, Panch Mahals | Aug 29, 2025
શહેરામાં ધમાકેદાર વરસાદના કારણે હાઇવે માર્ગ પર વરસાદી પાણી ભરાયા,શહેરા - ગોધરા હાઇવે પર આવેલા પશુ દવાખાનાની સામેના હાઇવે...