શહેરા: પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં શહેરાના અણીયાદ ગામની દૂધ મંડળીઓની વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી
Shehera, Panch Mahals | Sep 2, 2025
શહેરા તાલુકાના અણીયાદ ગામે આવેલી ધી જય ખોડિયાર(અણીયાદ) દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ૧૪મી વાર્ષિક સાધારણ સભા જ્યારે ધી...