કાંકરેજ: થરા ખાતે નજીવી બાબતે વેપારી પર ઘાતક હથિયારો વડે હુમલો કરનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી
ઓગડ તાલુકાના થરા ખાતે દુકાન ધરાવતા વેપારી ઉપર પાણીની ખાલી બોટલ આપવા બાબતે ત્રણ શખ્સો દ્વારા લોખંડના પંચ છરી અને લોખંડના છળીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો આજે છ કલાકે થરા પોલીસ એ જણાવ્યા પ્રમાણે વેપારીએ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.