ભરૂચ: ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતનો શાનદાર વિજય થતા ભરૂચના પાંચબત્તી ખાતે ભવ્ય ઉજવણી કરાઈ
ભારતે ક્રિકેટમાં પણ પાકને હરાવ્યું હતું. ભરૂચની પ્રજા પરંપરા મુજ પાંચબત્તી ઉજવણીમાં ઉમટી પડી હતી. પાંચબત્તી પોલીસ પેહરા વચ્ચે પ્રજા વિજ્યોત્સવ મનાવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ક્રિકેટ પ્રેમીઓએ તિરંગો લહેરાવી, ઢોલ નગારા અને આતશબાજી સાથે ઉજવણી કરી હતી.