લાઠી: લાઠીના વાડી વિસ્તારમાં ઝેરી દવાની અસરથી યુવકની તબિયત લથડી — સારવાર માટે અમરેલી ખસેડાયો
Lathi, Amreli | Oct 21, 2025 લાઠીના વાડી વિસ્તારમાં ઝેરી દવાના છટકાવ દરમ્યાન યુવકને ઝેરી દવાની અસર થઈ હતી ત્યારે યુવકની તબિયત લથડતા તેને પ્રાથમિક સારવાર માટે લાઠી અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.