શહેરા તાલુકાના નાંદરવા ગામના વતની તલાર જયપાલસિંહ ઉદેસિંહ ભારતીય સેનામાંથી સફળતા પૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કરી પરત પોતાના માદરે વતન આવી પહોંચતા શહેરા બસ સ્ટેન્ડ ખાતે તેમના પરિવારજનો સહિત ગામલોકો દ્વારા ફુલહાર પહેરાવી ઉત્સાહભેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.