ધાનપુર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર ખાતે મેડિકલ ખાતે ઝાયડસ કોલેજના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Dhanpur, Dahod | Sep 26, 2025 સમાચારની વાત કરે તો ઘટે 25 સપ્ટેમ્બરના રોજ બપોરના ત્રણ કલાકે દાહોદ જિલ્લા ગાઈડસ મેડિકલ કોલેજના સંયોગતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા વિભાગના ડોક્ટર દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પણ ગામ લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો.