ડભોઇ: ડભોઇમાં શૈક્ષણિક સાધન સામગ્રી ખરીદવા માટે બજારોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જામી.
ડભોઇમાં શૈક્ષણિક સાધનસામગ્રી ખરીદવા માટે ટાવર બજારમાં વિદ્યાર્થીઓ- વાલીઓનો ધસારોપવનની બદલાયેલ દિશા અને સાથોસાથ ગરમી અને ભેજ જેવું વાતાવરણને લઈ પરસેવે રેબઝેબ થતા લોકો આકાશ તરફ નજર કરતાં નજર કરે છે. ઉનાળાની વિદાય થવાની ઘડીઓ ગણાવા લાગી છે. એ સાથે જ હવે શાળાઓનું ઉનાળુ વેકેશન પૂરૂં થશે અને નવું સત્ર બે દિવસમાં શરૂ થશે. ટાવર, લાલ બજાર, સ્ટેશન રોડ, વડોદરી ભાગોળ રોડ જેવા મુખ્ય બજારોમાં પાઠ્યપુસ્તકો ડાયરી, દફતર અને યુનિફોર્મ ખરીદવા માટે બાળકો સાથે વાલી...