સાણંદ: સાણંદના છારોડી ગામે 65 વર્ષીય વૃદ્ધાની હત્યા: માથામાં પથ્થર મારીને હત્યા કરાઈની આશંકા, મૃતદેહ અર્ધ બળેલી હાલતમાં મળ્યો
સાણંદના છારોડી ગામે 65 વર્ષીય વૃદ્ધાની હત્યા: માથામાં પથ્થર મારીને હત્યા કરાઈની આશંકા, મૃતદેહ અર્ધ બળેલી હાલતમાં મળ્યો સાણંદ તાલુકાના છારોડી ગામે 65 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મદીનાબાનુ કુરેશી નામની વૃદ્ધાની ગત મોડી રાત્રે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, વૃદ્ધાના માથાના ભાગે ભારે પથ્થર મારીને હત્યા...