અંકલેશ્વર: નેશનલ હાઇવે ઉપર પલ્સ હોટલ સામે બેદરકારી પૂર્વક ઉભા કરેલા ટ્રેલર પાછળ બાઈક સવાર ભટકાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
Anklesvar, Bharuch | Aug 11, 2025
મૂળ બિહાર અને હાલ વાલિયા તાલુકાના વટારીયા ગામની સુગર કોલોની ખાતે રહેતા સુરજકુમાર નંદજી પ્રસાદના નાનાભાઈ 27 વર્ષીય...