નાંદોદ: રાજપીપલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજે ભવ્ય અન્નકૂટ યોજાયો.
Nandod, Narmada | Oct 23, 2025 હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે રાજપીપળા ના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આજે ભવ્ય અન્નકૂટી યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમ જ સિદ્ધેશ્વર સ્વામી દ્વારા આ અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું હતું