માણાવદર: 2 તમંચા સાથે યુવકની ધરપકડ, એમપીના શખ્સ પાસેથી લીધા'તા
માણાવદરના દેશી બનાવટના 2 એસઓજીએ ધરપકડ કરી તમંચા સાથે યુવકની મોડી રાત્રે પૂછપરછ હાથ ધરી હતી. જૂનાગઢ એસઓજીના પીઆઈ જે. જે. ઈ પટેલનો સ્ટાફ મોડી રાત્રે ખાનગી વાહનથી જુનાગઢ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. કે દરમ્યાન માણાવદર ખાતે પહોંચતા માણાવદરના માં રઘુવીરપરામાં રહેતો સાજીદ અલારખા પલેજા નામનો શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે રઘુવીરપરા તરફથી ખખાવી રોડ તરફ આવવાનો હોવાની બાતમી મળતા ટોર્ચ લાઈટના અંજવાળે વોચ ગોઠવી હતી.