વઢવાણ: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મુખ્ય રસ્તા પરથી માટી અને ખાતરના 42 ઢગલા હટાવી રસ્તો સ્વચ્છ અને ખુલ્લા કરાયા
Wadhwan, Surendranagar | Sep 14, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા" અભિયાન હેઠળ શહેરના મુખ્ય રસ્તાઓ પરથી માટી અને ખાતરના 42 ઢગલા હટાવી...