ખંભાળિયા: દ્વારકા નજીક વરવાળા પાસે દરિયામાં માછીમારી કરી રહેલા યુવાન હોડીમાંથી દરિયામાં પડી જતા મોત
Khambhalia, Devbhoomi Dwarka | Sep 9, 2025
દ્વારકા નજીક વરવાળા પાસે દરિયામાં માછીમારી કરી રહેલા મૂળ ભાવનગર જિલ્લાના એક યુવાન કોઈ રીતે હોડીમાંથી દરિયામાં ઉથલી પડ્યા...