મેઘરજ: પાણીબાર થી મોડાસા જઈ રહેલી ST બસ પર પથ્થર મારનાર આરોપી ને શાંતિપુરા ગામેથી ટીંટોઈ પોલીસે ઝડપી પાડ્યો
ટીટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે શાન્તીપુરા ગામની સીમમાં પાણીબારથી મોડાસા તરફ જતી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નીગમની એસ.ટી બસને છુટા પથ્થરો મારી કાચ તોડી નાખી ઝાડીઓમાં થઇ નાસી ગયેલ આરોપીને શોધી કાઢી પકડી પાડવામાં ટીંટોઇ પોલીસને મળેલ સફળતા પકડાયેલ આરોપી-(૧) સુમીતભાઇ રમણભાઇ ખરાડી ઉ.વ.૨૫ રહે.શાન્તીપુરા તા-મેઘરજ જી.અરવલ્લી