પલસાણા: બલેશ્વર પાટિયા પાસે કાર ચાલકે રિક્ષાને અડફટે લેતા એકને હોસ્પિટલ ખસેડાયો કાર ચાલક કાર લઈ નાસી છૂટ્યો
Palsana, Surat | Sep 18, 2025 બલેશ્વર ગામના પાટિયા પાસે આવેલી સંસ્કાર વિદ્યા સંકુલ સામેથી એક રિક્ષા નંબર GJ 19 WB 4332, પસાર થઇ રહી હતી ત્યારે મુંબઈ થી અમદાવાદ તરફ જવાના રસ્તે પુર ઝડપે હંકારી આવતી એક કાર ચાલકે રિક્ષાને અડફટે લેતા રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માત સર્જનાર કાર ચાલક પોતાની. કાર લઈને નાશી છૂટ્યો હતો