લુણાવાડા: લુણાવાડા કોલેજ ખાતે આત્મહત્યાના બનાવો અંગે જાગૃતતા આવે તે માટે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
Lunawada, Mahisagar | Sep 10, 2025
મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આવેલ આર્ટસ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે...