સાવરકુંડલા: કોમળ દિલના ધારાસભ્ય શ્રી કસવાલાએ અરજદારની વિનંતી પર તાત્કાલિક સહી કરી આપી માનવતા દર્શાવી, વિડિઓ થયો વાઇરલ
Savar Kundla, Amreli | Aug 28, 2025
લીલીયા મામલતદાર કચેરી ખાતે મીટીંગ પૂર્ણ કરી નીકળેલા સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ એક અરજદારની નાની...