જૂનાગઢ: પ્રજ્ઞાચક્ષુ અંધ દીકરીઓ સાથે કમિશનર તેજસ પરમાર દ્વારા દિવાળી ની રંગોળી સાથે ફટાકડા ફોડીને પ્રકાશના પર્વની ઉજવણી કરી
જુનાગઢ સ્થિત જવાહર રોડ પર આવેલ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અધ કન્યા છાત્રાલય ખાતે મહાનગરપાલિકા ના કમિશનર તેજસ પરમાર તેમજ તેમના ધર્મપત્ની દ્વારા અંધ દીકરીઓ સાથે દિવાળી ઉત્સવ માનવામાં આવ્યો હતી જેમાં રંગોળી પુરી ફટાકડા ફોડી તેમજ દરેક દીકરીઓને તેમના દ્વારા પ્રોત્સાહિત કરી ઈનામ આપવામાં આવેલા હતા.