વડોદરા દક્ષિણ: ગેસ કટર વડે ATM તોડી ચોરી કરવાની કોશિશ કરનાર ઇસમ દર્શનમ રેસીડેન્સી નજીક થી ઝડપાયો
Vadodara South, Vadodara | Sep 11, 2025
બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ કટર વડે એ.ટી.એમ તોડી ચોરી કરવાની કોશિશ કરનાર ઇસમને પકડી પાડી એ.ટી.એમ માથી રૂપિયા ચોરી...