સાંસદ ખેલ મહોત્સવ ખેડા લોકસભા 2025 કાર્યક્રમ અંતર્ગત નડિયાદ વિધાનસભાનો ખેલ મહોત્સવ એસ.એન.પટેલ આદર્શ વિદ્યા મંદિર આખડોલ ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો.૧૦૦ મી. દોડ, લાંબી કૂદ, વૉલીબૉલ, ગોળા ફેંક, કબડ્ડી, કોથળા દોડ તથા રસ્સા ખેંચની સ્પર્ધાઓ યોજાઈ હતી.કાર્યક્રમ ખાતે KDCA ચેરમેન શ્રી મનીષભાઈ,જિલ્લા મહામંત્રી શ્રી અપૂર્વભાઈ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી વિકાસભાઈ, તાલુકા મહામંત્રી શ્રી મનીષભાઈ પટેલ, ઉપસ્થિત રહ્યા હતા..