સાગબારા: ચિકાલી ફાટક પાસેથી રૂપિયા 52,250ના મુદ્દામાં સાથે ઇંગલિશ દારૂ ઝડપી પડતી સાગબારા પોલીસ.
આરોપી હિતેશભાઈ ઉર્ફે હિંમતભાઈ રાઠોડ તથા દિપકભાઈ ડાઢીયા જેઓ ગેરકાયદેસર પોતાના કબજાના બેગમાં ઇંગ્લિશ દારૂ ના મુદ્દામાં મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર રેલવે સ્ટેશન નજીક લાવી એકબીજાની મદદગારી કરી રૂપિયા 52,250 ના મુદ્દામાં સાથે પેટ્રોલિંગ દરમિયાન આ બંને આરોપીઓને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે