ચુડા: ઝાલાવાડ માં થી કચ્છની બસો બંધ થતા હવે ભાવનગર ધ્રાંગધ્રા ટ્રેનને ભુજ સુધી લંબાવાય તો ચુડા રાણપુર તાલુકાના લોકો ને લાભ મળે
Chuda, Surendranagar | Aug 9, 2025
લીંબડી શહેર સામાજિક આગેવાન પરેશભાઇ ટાંકોલીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું હાલ માં તો દુધરેજ પુલ ડેમેજ થતા ચુડા લીંબડી...