આણંદ શહેર: આણંદના ડી એન હાઇસ્કુલ ખાતે રોટરી ક્લબ રાઉન્ડ ટાઉન દ્વારા દીકરીઓને સેનેટરી પેડ નો વિતરણ
Anand City, Anand | Aug 29, 2025
આ અવસરે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ. અર્ચનાબેન પ્રજાપતિએ માસિક સ્વચ્છતા એ દીકરીઓના શિક્ષણ માટે અગત્યનો મુદ્દો છે...