પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવાની નલ સે જલ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે મોરવાહડફ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છેકે,મોરવાહડફ તાલુકાના તમામ ગામોમાં ઘરોમાં પીવાનું પાણી પહોંચે તે માટે ૨૦૨૧-૨૨ માં નલ સે જલ યોજના સરકાર દ્વારા