નડિયાદ: દિલ્હી બૉમ્બ બ્લાસ્ટ ની ઘટના ને પગલે વડતાલ પોલીસ એલર્ટ ઉપર.
Nadiad, Kheda | Nov 11, 2025 દિલ્હી બૉમ્બ બ્લાસ્ટ ની ઘટના ને પગલે વડતાલ પોલીસ એલર્ટ ઉપર. વડતાલ પોલીસ દ્વારા વડતાલ ના પ્રવેશ દ્વારે અને અમદાવાદ મુંબઈ હાઇવે 48 પર નાઈટ ચેકીંગ હાથ ધરાયુ. વડતાલ પોલીસ દ્વારા એક પી આઈ, પી.એસ.આઈ અને પોલીસ જવાનો સાથે રાખી તમામ વાહનો ની સધન ચકાસણી કરાઈ. વડતાલ મા આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર જે ધાર્મિક સ્થળ હોવા થી સુરક્ષા જરૂરી.વડતાલ પોલીસ ની વડતાલ સ્વામિનારાયણ મંદિર યાત્રાધામ ને લઈ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું..