લુણાવાડા: મહીસાગર જિલ્લામાં નલ સે જલ કૌભાંડમાં વધુ એક આરોપીને cid ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો
Lunawada, Mahisagar | Aug 31, 2025
મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કૌભાંડ બાબતે cid crime માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઇ અને cid ક્રાઇમ દ્વારા...