વલસાડ: વાંકલ ગામ ખાતે નવાપાડા ફળિયામાંથી એક| ઘરની દિવાલમાં ભરાયેલા કોબ્રા સાપનો રેસ્ક્યુ કરાયું
Valsad, Valsad | Sep 25, 2025 ગુરૂવારના 5:30 કલાકે કરાયેલા રેસ્ક્યુ ની વિગત મુજબ વલસાડના વાંકલ ગામ ખાતે નવાપાડા ફળિયામાં રહેતા સંજયભાઈ સુપર ભાઈ રાઠોડ ના ઘરમાં દિવાલમાં સાપ નજરે પડતા ઘટનાને જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્ય મુકેશભાઈ વાયડ ને કરવામાં આવી હતી કોલ મળતા જ તેઓ ઘટના સ્થળે પહોંચી જોતા તે ઇનિ્ડયન પ્રેક્ટીકલ કોબ્રા સાપ હોવાનું જાણવા મળ્યું હતું તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લઈ વન વિભાગને જાણ કર્યા બાદ તેને જંગલ વાળા વિસ્તારોમાં છોડી દેવામાં આવ્યું હતું