ધરમપુર: બિલપુડી ગામે આવેલી કનોશા શાળાના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
ગુરૂવારના છ કલાકે શાળા દ્વારા આપવામાં આવેલી પ્રેસનોટ| દ્વારા વિગત મુજબ ધરમપુર તાલુકાના બિલપુડી ગામે આવેલ કનોશા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે વલસાડ દ્વારા આયોજિત કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ટીમ વિજેતા થઈ હતી જેમાં આ તમામ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ આગામી દિવસોમાં યોજાનાર એસ જી એફ આઈ કબડ્ડી અને ખોખો સ્પર્ધામાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે