ધરમપુર: નડગધરી નિશાળ ફળિયામાં આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલા સડેલા ચોખા બાબતે તાલુકા પંચાયત સભ્ય એ પ્રાંતને રજૂઆત કરી
Dharampur, Valsad | Aug 30, 2025
શનિવારના 1 કલાકે કરાયેલી રજૂઆત ની વિગત મુજબ ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે નિશાળ ફળિયામાં આંગણવાડીમાં આદિવાસી બાળકોને...