31 ડિસેમ્બરને લઈને શહેરની જુદી જુદી હોટલ રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ એસઓજી દ્વારા ચેકિંગ
Bhavnagar City, Bhavnagar | Dec 31, 2025
31 ને લઈને ભાવનગર પોલીસ એલર્ટ બની છે ત્યારે આજે ભાવનગર પોલીસ એસોજી શાખા દ્વારા ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી હોટલો રેસ્ટોરન્ટ ઢાબા વગેરે જગ્યાઓ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.